Anand
26 February 2021
ભારતમાં વિકસિત યોગ પદ્ધતિ આપણા જીવનને સ્વસ્થ રાખવા સમર્થ છે અને સૌથી અસરકારક છે. આજે વિદેશોમાં પણ તેને ખૂબ આવકાર મળ્યો છે. શા માટે યોગ અતિમહત્ત્વપૂર્ણ ગણાય છે, તેનાં કારણો આ રહ્યાં.
- આપના એથ્લેટિક પરફોર્મન્સમાં સુધારો કરે.
- આપના સમગ્ર જીવનધોરણમાં સુધારો લાવે.
- શોર્ટ ટર્મ મેમરી લોસની સમસ્યા દૂર કરે.
- આપના સ્નાયુઓને મજબૂત બનાવે.
- આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે.
- ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદરૂપ થાય છે.
- નિરાંતની ઊંઘ પ્રાપ્ત થાય છે..
- મહત્તમ ઊર્જા શરીરને પ્રદાન કરે.
- આપના એથ્લેટિક પરફોર્મન્સમાં સુધારો કરે.
- આપના સમગ્ર જીવનધોરણમાં સુધારો લાવે.
- શોર્ટ ટર્મ મેમરી લોસની સમસ્યા દૂર કરે.
- આપના સ્નાયુઓને મજબૂત બનાવે.
- આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે.
- ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદરૂપ થાય છે.
- નિરાંતની ઊંઘ પ્રાપ્ત થાય છે..
- મહત્તમ ઊર્જા શરીરને પ્રદાન કરે.
- માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવે.
- સ્કીન ટોનમાં સુધારો લાવે.
- આત્મ સન્માનમાં વધારો કરે.
- આપના શારીરિક માળખાને યોગ્ય બનાવે.
સ્ત્રોત : હેલ્થ નવગુજરાત સમય
- Log in to post comments