Group-D, Rupal Vaibhav Kansara (30) - International yoga day competition 2021, organised by KSS

કંસારા સેવા સમાજ - ગુજરાત આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 June 2021 નિમિત્તે સમસ્ત કંસારા સમાજમાટે "યોગ સ્પર્ધા 2021" જનરલ રાઉન્ડ (ર૧મી જુન ર૦ર૧) થોડું યોગ વિષે જાણીએ.... મહર્ષિ પતંજલિ યોગના જનક છે, યોગનો જન્મ ૫૦૦૦ વર્ષ કરતાં પણ પહેલા ભારત વર્ષમાં થયો છે, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ “यूज” પરથી બનેલ છે. “શૂઝ” નો અર્થ છે જોડાણ અથવા મિલન, શારિરીક સ્વસ્થતા વિશેની જાગૃતતા આજે દુનિયાને યોગ તરફ લાવી છે. આજના લોકો શારીરિક અને માનસિક સુખ પામવા કુદરત તરફ વળ્યા છે મહર્ષિ પાતાંજલિએ "યોગસૂત્ર” માં યોગનાં આઠ અંગ બતાવ્યા છે.

Group-D, Dhara Pomal (36) - international Yoga day competition - 2021, organised by KSS

કંસારા સેવા સમાજ - ગુજરાત આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 June 2021 નિમિત્તે સમસ્ત કંસારા સમાજમાટે "યોગ સ્પર્ધા 2021" જનરલ રાઉન્ડ (ર૧મી જુન ર૦ર૧) થોડું યોગ વિષે જાણીએ.... મહર્ષિ પતંજલિ યોગના જનક છે, યોગનો જન્મ ૫૦૦૦ વર્ષ કરતાં પણ પહેલા ભારત વર્ષમાં થયો છે, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ “यूज” પરથી બનેલ છે. “શૂઝ” નો અર્થ છે જોડાણ અથવા મિલન, શારિરીક સ્વસ્થતા વિશેની જાગૃતતા આજે દુનિયાને યોગ તરફ લાવી છે. આજના લોકો શારીરિક અને માનસિક સુખ પામવા કુદરત તરફ વળ્યા છે મહર્ષિ પાતાંજલિએ "યોગસૂત્ર” માં યોગનાં આઠ અંગ બતાવ્યા છે.

Group-D, Kamlesh Parmar (48) - international yoga day competition organised by KSS

કંસારા સેવા સમાજ - ગુજરાત આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 June 2021 નિમિત્તે સમસ્ત કંસારા સમાજમાટે "યોગ સ્પર્ધા 2021" જનરલ રાઉન્ડ (ર૧મી જુન ર૦ર૧) થોડું યોગ વિષે જાણીએ.... મહર્ષિ પતંજલિ યોગના જનક છે, યોગનો જન્મ ૫૦૦૦ વર્ષ કરતાં પણ પહેલા ભારત વર્ષમાં થયો છે, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ “यूज” પરથી બનેલ છે. “શૂઝ” નો અર્થ છે જોડાણ અથવા મિલન, શારિરીક સ્વસ્થતા વિશેની જાગૃતતા આજે દુનિયાને યોગ તરફ લાવી છે. આજના લોકો શારીરિક અને માનસિક સુખ પામવા કુદરત તરફ વળ્યા છે મહર્ષિ પાતાંજલિએ "યોગસૂત્ર” માં યોગનાં આઠ અંગ બતાવ્યા છે.

Group-D, Ashaben Bhaveshbhai Goradia (41Y) - international yoga day competition organised by KSS

કંસારા સેવા સમાજ - ગુજરાત આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 June 2021 નિમિત્તે સમસ્ત કંસારા સમાજમાટે "યોગ સ્પર્ધા 2021" જનરલ રાઉન્ડ (ર૧મી જુન ર૦ર૧) થોડું યોગ વિષે જાણીએ.... મહર્ષિ પતંજલિ યોગના જનક છે, યોગનો જન્મ ૫૦૦૦ વર્ષ કરતાં પણ પહેલા ભારત વર્ષમાં થયો છે, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ “यूज” પરથી બનેલ છે. “શૂઝ” નો અર્થ છે જોડાણ અથવા મિલન, શારિરીક સ્વસ્થતા વિશેની જાગૃતતા આજે દુનિયાને યોગ તરફ લાવી છે. આજના લોકો શારીરિક અને માનસિક સુખ પામવા કુદરત તરફ વળ્યા છે મહર્ષિ પાતાંજલિએ "યોગસૂત્ર” માં યોગનાં આઠ અંગ બતાવ્યા છે.

Group-D, Vrunda Goradi (44Y)- international yoga day competition 2021 organised by KSS

કંસારા સેવા સમાજ - ગુજરાત આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 June 2021 નિમિત્તે સમસ્ત કંસારા સમાજમાટે "યોગ સ્પર્ધા 2021" જનરલ રાઉન્ડ (ર૧મી જુન ર૦ર૧) થોડું યોગ વિષે જાણીએ.... મહર્ષિ પતંજલિ યોગના જનક છે, યોગનો જન્મ ૫૦૦૦ વર્ષ કરતાં પણ પહેલા ભારત વર્ષમાં થયો છે, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ “यूज” પરથી બનેલ છે. “શૂઝ” નો અર્થ છે જોડાણ અથવા મિલન, શારિરીક સ્વસ્થતા વિશેની જાગૃતતા આજે દુનિયાને યોગ તરફ લાવી છે. આજના લોકો શારીરિક અને માનસિક સુખ પામવા કુદરત તરફ વળ્યા છે મહર્ષિ પાતાંજલિએ "યોગસૂત્ર” માં યોગનાં આઠ અંગ બતાવ્યા છે.

Group-D, Vivek khasi (26Y) - International yoga day competition by KSS

કંસારા સેવા સમાજ - ગુજરાત આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 June 2021 નિમિત્તે સમસ્ત કંસારા સમાજમાટે "યોગ સ્પર્ધા 2021" જનરલ રાઉન્ડ (ર૧મી જુન ર૦ર૧) થોડું યોગ વિષે જાણીએ.... મહર્ષિ પતંજલિ યોગના જનક છે, યોગનો જન્મ ૫૦૦૦ વર્ષ કરતાં પણ પહેલા ભારત વર્ષમાં થયો છે, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ “यूज” પરથી બનેલ છે. “શૂઝ” નો અર્થ છે જોડાણ અથવા મિલન, શારિરીક સ્વસ્થતા વિશેની જાગૃતતા આજે દુનિયાને યોગ તરફ લાવી છે. આજના લોકો શારીરિક અને માનસિક સુખ પામવા કુદરત તરફ વળ્યા છે મહર્ષિ પાતાંજલિએ "યોગસૂત્ર” માં યોગનાં આઠ અંગ બતાવ્યા છે.

હનુમાનાસન

કબજિયાતને દૂર કરનારા યોગાસનો

મારા મતે કબજિયાત એ અગણિત બીમારીઓનું કારણ છે. 90% બીમારીઓ કબજિયાતના કારણે થાય છે. અંગત રીતે કબજિયાતના ઘણા દર્દીઓને મળી છું જેઓ યોગ માટે આવે છે પછી યોગ નિયમિત રીતે કરવાથી રાહત અનુભવે છે. ઘણાને ખરેખર તો કબજિયાત નથી હોતી પણ મળશુદ્ધિ ન થવાથી અને શરીરમાં ધીમે ધીમે ઝેર બનતું હોવાથી પીડાતા હોય છે. આપણા આંતરડાં ખરેખર તો ગંદકી વહી જનાર છે અને એ અગત્યનું છે કે તમામ પ્રકારનો ન પચેલો ખોરાક અને કચરો તેમાંથી પસાર થાય જેનો નિકાલ થવો જ જોઈએ, નહીંતર રહેલો ઝેરી પદાર્થ પાછો શરીરમાં જઈને, લોહીમાં શોષાઈને આંતરડાની દીવાલોમાં રહી જાય છે.

મયૂરાસન

મયુર એટલે મોર. આ આસનમાં શરીરની સ્થિતિ મોર જેવી બનતી હોવાથી તેને મયુરાસન કહેવામાં આવે છે. આ આસન થોડું મુશ્કેલ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક છે.

હઠયોગ પ્રદીપિકામાં મયૂરાસન વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

धरामवष्टभ्यः करद्वयेन तत्कूर्परस्थापितनाभिपार्श्वः ।

उच्चासनो दण्डवदुत्थितः खे मायूरमेतत्प्रवदन्ति पीठम् ॥

 

મૂળસ્થિતિ : પાથરણા પર બંને પગ ઢીંચણમાંથી વાળી એડી પર બેસો.

ગીલોય (ગળો)

*આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામમાં મળી જાય છે*

યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ

વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.

Subscribe to